Monday, August 8, 2011

Fw: T-break !!!!


 

SHORT N SWEET FEAST!



પોલીસ  ( રાકેશને ) : ' અમને   એવા   વાવડ   મળ્યા   છે   કે   તમે   તમારા   ઘરમાં   વિસ્ફોટક   સામગ્રી   રાખી   છે .'
રાકેશ
 : ' સાહેબ , આપની   બાતમી   એકદમ   બરાબર   છે , પરંતુ   હમણાં   તે   પિયર   ગઈ   છે  !'
**********

હોટલમાં   એક   ભાઈ   વેઈટરને   ખુજલી   કરતા   જોઈ   રહ્યો   હતો .
  ભાઈએ   વેઈટરને   બોલાવીને   પૂછ્યું  : ' ખરજવું   છે  ?'
વેઈટરે
  કહ્યું  : ' મેનુકાર્ડમાં   લખ્યું   હશે   તો   ચોક્કસ   મળશે  !'
**********

રામુ   શાકભાજી   લેવા   ગયો     સમયે   શાકભાજીવાળો   ભાજી   પર   પાણી   છાંટી   રહ્યો   હતો .
ઘણીવાર
  થઈ .
રા«ુ
  કંટાળ્યો . અંતે   તે   રાહ   જોઈને   થાક્યો   અને   બોલ્યો  : '   શાકભાજીવાળા , ભાજી   ભાનમાં   આવી   હોય   તો   એક   કિલો   તોલી   આપ  !'
**********

શિક્ષક  : ' બોલ   રામુ , અકબર   કોણ   હતો  ?'
રામુ
 : ' મને   ખબર   નથી   સાહેબ .'
શિક્ષક
 : ' ડોબા , ભણવામાં   ધ્યાન   રાખે   તો   ખબર   પડે   ને  ?'
રામુ
 : ' પણ   સાહેબ , તમને   ખબર   છે   કે   મુકેશ   કોણ   છે  ?'
શિક્ષક
 : ' ના ,   વળી   કોણ   છે  ?'
રામુ
 : ' દીકરી   તરફ   ધ્યાન   રાખો   તો   ખબર   પડે   ને  ?'
**********

રમણભાઈ   કન્યાના   ઘરે   માંગુ   લઈને   ગયા .
કન્યાના
  માતાપિતાએ   કહ્યું  : ' પણ , અમારી   દીકરી   તો   હજુ   ભણે   છે .'
રમણભાઈ
  બોલ્યા  : ' તો   કંઈ   વાંધો   નહિ . અમે   એક   કલાક   પછી   આવીશું .'
**********

સંતાસિંહ  : ' બંતા , જલ્દી   બારીમાંથી   કૂદી   જા , પોલીસ   આવી   રહી   છે .'
બંતાસિંહ
 : ' અરે   પણ     તો  13 મો   માળ   છે .'
સંતાસિંહ
 : '13 મો   તો  13 મો . અત્યારે   શુકન - અપશુકન   જોવાનો   સમય   નથી જલ્દી   કર …'
**********

ઈન્દ્રદેવ  : ' શું   કરે   છે   ભાઈ  ?'
યમરાજા
 : ' કંઈ   નહિ   બાપા , નવરો   બેઠો   છું .'
ઈન્દ્રદેવ
 : ' તો   જા …. પાન   લઈ   આવ ….'
(
થોડીવાર   પછી …)
ઈન્દ્રદેવ
 : ' અરે ,   શું   છે  ? કોણ   છે     બધા  ?'
યમરાજા
 : ' તમે     તો   કીધું   હતું   કે   જાપાન   લઈ   આવ …..'
**********

છોકરી  : ' છોકરો   કેવો   છે  ?'
પંડિત
 : ' ફિલ્મના   હીરો   જેવો   છે .'
છોકરી
 : ' અચ્છા  ! કઈ   ફિલ્મના   હીરો   જેવો  ?'
પંડિત
 : ' પિપલી - લાઈવ  !'
**********

પિતા  : ' બેટા ,   વર્ષે   તારે  95% લાવવાના   છે  !'
પુત્ર
 : ' ના   પપ્પા , હું     વર્ષે  100% લાવીશ  !'
પિતા
 : ' બેટા , વાતની   મજાક     ઉડાવ .'
પુત્ર
 : ' પપ્પા , તમે     તો   શરૂઆત   કરી .'
**********

હમણાં   યુનોએ   એક   સર્વે   કર્યો . એમાં   પ્રશ્ન   કંઈક   આવો   હતો  : 'Please give your honest opinion about the shortage of food in the rest of the world' પણ     સર્વે   નિષ્ફળ   રહ્યો . કારણ   કે ,
આફ્રિકાના
  કેટલા   બધા   દેશોમાં  food એટલે   શું  ?     ખબર   નો ' તી .
ચીનમાં
  મોટા   ભાગના   લોકોને  opinion એટલે   શું   તેની   ખબર   નો ' તી .
યુરોપના
  લોકોને  Shortage એટલે   શું   તેની   ખબર   નો ' તી .
ભારત
- પાકિસ્તાન - બાંગ્લાદેશના   લોકોને  honesty એટલે   શું   તે   ખબર   નો ' તી .
ઓસ્ટ્રેલિયાને
 Please એટલે   શું   તેની   ખબર   નો ' તી .
અને
  અમેરિકનોને  Rest of the world ( બાકીની   દુનિયા ) એટલે   શું   તે     ખબર   નો ' તી . પછી   સર્વે   સફળ   કઈ   રીતે   થાય  ?
**********

બગીચામાં   એક   છોકરો   એક   છોકરી   સાથે   બેઠો   હતો . ત્યાં   એક   કાકા   આવીને   કહેવા   લાગ્યા  :
'
શું   બેટા ,   આપણી   સંસ્કૃતિ   છે  ?'
છોકરાએ
  કહ્યું  : ' ના   અંકલ ,   તો   જોશીકાકાની   પલ્લવી   છે  !'
**********

દસ   લાખ   લોકોનો   સર્વે   કર્યા   પછી   એક   સત્ય   બહાર   આવ્યું   છે   કે   લોકોને   સુખ   કેમ   મળતું   નથી  ?
  સત્ય     છે   કે   લોકો   સતત       શોધ્યા   કરે   છે   કે   સાલું , બીજાને   સુખ   કેવી   રીતે   મળી   ગયું  ?
**********



1 comment: