> ગુજરાતીમાં એક ટપાલ > > > > તારીખ : આજની જ > > > > પ્રતિ, > > તમોને જ > > > > વિષય: જિંદગી અને તમે ! > > > > ભાઈશ્રી/બહેનશ્રી, > > > > હું, ભગવાન – આજે તમને બે > શબ્દો લખવા માંગું છું. > ધ્યાનથી વાંચજો. આજે તમારી > જિંદગીના બધા જ પ્રશ્નોનું > નિરાકરણ કરી શકાય તેવો > રસ્તો તમને બતાવવાનો છું. > એટલું યાદ રાખજો કે મારે > તમારી મદદથી કોઈ પણ જગ્યાએ > જરૂર પડવાની નથી. હું તમારી > પાસે સીધો આવવાનો પણ નથી. > તમારે ફક્ત નીચેના મુદ્દાઓ > યા6 રાખવાના છે અને એ મુજબ > પાલન કરવાનો પ્રયત્ન > કરવાનો છે. > > > > [૧] જિંદગી તરફથી એવી કોઈ > સમસ્યા ઊભી થાય કે જે > તમારાથી હલ ન થઈ શકે તો એને > મારા નામની પ્રાર્થનાના > પોસ્ટબૉક્સમાં મૂકી દેવી. > એના ઉપર – ભગવાનને માટે – > એવું અવશ્ય લખવું. એક વખત આ > બૉક્સમાં સમસ્યA A મૂક્યા > પછી વારંવાર એને બહાર > કાઢીને તપાસ્યા ન કરવું. > એનું નિરાકરણ ચોક્કસ થશે, > પણ હા, મારા સમયે, તમારા > સમયે નહીં! > > > > [૨] તમે ધંધાની કોઈ આફતમાં > ઘેરાઈ જાવ તો મૂંઝવણ ન > અનુભવશો. ફકત એવા માણસોને > યાદ કરજો કે જેની પાસે ધંધો > જ નથી. > > > > [૩] ટ્રાફિકમાં ક્યાB 0ેય પણ > ફસાવ તો અધીરા ન થશો, એવા > લોકોને યાદ કરજો કે જેને > માટે કાર ચલાવવી એ એક > પરીકથાની વસ્તુ જેવું હોય. > > > > [૪] તમારા શેઠ કે સાહેબ > તમને ક્યારેક ખિજાય તો એવા > માણસોનો વિચાર કરજો કે > જેમના નસીબમાં કામ કે > નોકરી લખાયા જ ન હોય. જે સાવ > બેકાર હોય. > > > > [૫] તમાર=E 0 એકાદ રવિવાર કે > રજા ખરાબ જાય તો દુ:ખી થવાને > બદલે એવા લોકોનું સ્મરણ > કરી લેજો કે જેને > કુટુંબનું પેટ ભરવા માટે > રોજેરોજ કપરી મજૂરી કરવી > પડતી હોય. જેનો એક પણ રવિવાર > રજાનો દિવસ જ ન હોય.. > > > > [૬] ક્યારેક વાહન વગર > ચાલવાનું થાય તો અફસોસના > બદલે બંને પગે જેA Aે > પૅરાલિસિસ કે લકવો થયો હોય > તેવી વ્યક્તિને યાદ કરજો. > એમને એકાદ ડગલું પણ ચાલવા > મળે તો એ લોકો કેટલો આનંદ > પામે એનો વિચાર કરજો. > > > > [૭] તમારી જિંદગીએ તમને શું > આપ્યું છે એવો વિચાર > ક્યારેક આવે તો એવા લોકોને > યાદ કરજો જે તમારા જેટલી > ઉંમરે પહોંચ્યા જ ન હBય. એ > પહેલાં જ જેને મૃત્યુ આંબી > ગયું હોય. > > > > [૮] કોઈ તમારી સાથે ખૂબ જ > ખરાબ વર્તન કરે, તમારું > અપમાન કરે, તમને નુકશાન > પહોંચાડે તોપણ ખુશ એ વાતથી > થજો કે તમે એ વ્યક્તિ નથી ! > > > > [૯] કોઈ દિવસ અરીસામાં એકાદ > સફેદ વાળ જોઈ જાવ તો > કૅન્સરથી પીડાતાં નાનાં > બાળકો કે નાની ઉંમરની > વ્યક્તિઓને યાદ કરજો જે > પોતાને વાળ હોય તેવી આશા > રાખતાં હોય. > > > > અને છેલ્લે… > > > > હું તમારા બધા પ્રશ્નોનું > નિરાકરણ કરીશ જ, વિશ્વાસ > રાખજો પણ ત્યાં સુધીમાં જો > તમને આ બાબતો ગમી હોય તો > મારા મિત્રોને > સગાંવહાલાંને મોકલજો અને > એમનો દિવ પણ સુધારજો અને એ > લોકો પણ નિશ્ચિંત થઈ જાય > તેવું કરજો. > > > > > > એ જ લિ, > > > ભગવાનના આશિષ. > > > > > > > > > > > > Looking for the perfect gift? Give the gift of Flickr! > Get back to school stuff for them and cashback for you. Try Bing now. =============
No comments:
Post a Comment